ફરી જોવા મળશે ભારત-પાકિસ્તાનની મેચ: મહિલા T20 વર્લ્ડ કપ 2023નું શેડ્યૂલ જાહેર

Sandesh 2022-10-03

Views 511

16 ઑક્ટોબર 2022થી જ્યાં ઑસ્ટ્રેલિયામાં પુરુષોનો T20 વર્લ્ડ કપ શરૂ થવા જઈ રહ્યો છે, ત્યારે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ મહિલા T20 વર્લ્ડ કપ 2023નું શેડ્યૂલ જાહેર ક્યું છે. આ ટુર્નામેન્ટ 10 ફેબ્રુઆરીથી શરૂ થશે અને દક્ષિણ આફ્રિકામાં યોજાનારી આ મહાયુદ્ધમાં માત્ર 10 ટીમો ભાગ લેશે. ખાસ વાત એ છે કે ભારતની પહેલી મેચ પાકિસ્તાન સાથે જોવા મળશે. બંને ટીમો એક જ ગ્રુપમાં સામેલ છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS