ફિફા વર્લ્ડ કપમાં નોરા ફતેહીની ઝલક જોવા મળશે, જુઓ આ વિડિયો

Sandesh 2022-10-05

Views 87

નોરા ફતેહીએ પોતાના ડાન્સથી માત્ર ભારત જ નહીં, પરંતુ આખી દુનિયાનું દિલ જીતી લીધું છે. હવે ટૂંક સમયમાં તે એક મોટા ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ પર પરફોર્મ કરતી જોવા મળશે.નોરા હવે જેનિફર લોપેઝ અને શકીરાની હરોળમાં જોડાય છે.તે FIFA વર્લ્ડ કપમાં પ્રદર્શન કરતી જોવા મળશે. જેનાથી તે ડિસેમ્બરમાં ફિફા વર્લ્ડ સ્ટેજ પર ભારત અને ખાસ કરીને દક્ષિણ પૂર્વ એશિયાનું પ્રતિનિધિત્વ કરનાર એકમાત્ર અભિનેતા બનશે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS