પ્રથમ T20 માટે ભારતની પ્લેઈંગ ઈલેવનમાં આ ખેલાડીની થશે એન્ટ્રી

Sandesh 2022-09-28

Views 703

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી બુધવારથી શરૂ થઈ રહી છે. આ શ્રેણીની પ્રથમ મેચ 28 સપ્ટેમ્બરે તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. જો કે, પ્રથમ T20 મેચમાં બંને ટીમો કઈ પ્લેઈંગ ઈલેવન સાથે મેદાનમાં ઉતરશે, તે સમસ્યા યથાવત છે. કારણ કે હાલમાં, બંને ટીમોમાં એક કરતા વધુ ચડયાતા ખેલાડીઓ છે, જેઓ આંખના પલકારામાં મેચ પલટાવી નાખવામાં માહિર છે. આવી સ્થિતિમાં કેપ્ટન અને કોચ દ્વારા પ્લેઈંગ ઈલેવનમાં કયા ખેલાડીઓનો સમાવેશ કરવો જોઈએ અને કોને બહાર રાખવા તે અંગે મુંઝવણ રહેલી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS