ગુજરાત કોંગ્રેસે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો, રાહુલ ગાંધીના વચનોનો પટારો ખૂલ્યો

Sandesh 2022-11-12

Views 368

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 માટે કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. કોંગ્રેસે 'બનશે જનતાની સરકાર'ના નામે મેનિફેસ્ટો જાહેર કરીને વાયદાઓનો પટારો ખોલી દીધો છે. આ ઢંઢેરામાં રાહુલ ગાંધીના 8 વચન કેન્દ્ર સ્થાને રહેશે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે મેનિફેસ્ટો જાહેર કર્યો છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS