ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસે સંકલ્પ પત્ર જાહેર કર્યું

Sandesh 2022-08-12

Views 135

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે બસ ગણતરીના જ મહિનાઓ બાકી રહ્યા છે. ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પણ આજ રોજ એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા લલિત કગથરા અને પાલ આંબલીયાએ આવનારી ચૂંટણીને લઇને કોંગ્રેસ પક્ષનો સંકલ્પ પત્ર રજૂ કર્યો હતો.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS