ઈન્વેસ્ટ રાજસ્થાન સમિટમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના વખાણ કરવા મુદ્દા પર ભાજપ કોંગ્રેસની ટીકા કરી રહી છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે શનિવારે આનો જવાબ આપ્યો. તેમણે કહ્યું કે આ કોઈ ખાનગી કાર્યક્રમ નથી. શું ત્યાં (સમિટમાં) ઉપસ્થિત 3,000 પ્રતિનિધિઓ કોંગ્રેસના હતા?