વિવાદનો મધપૂડો છેડાયો । મહારાષ્ટ્રમાં ગુજરાતીઓના થયા વખાણ, ગરમાયું રાજકારણ

Sandesh 2022-07-30

Views 190

મહારાષ્ટ્રમાં ઘણા સમયથી વિવાદો પર વિવોદો સામે આવી રહ્યા છે. તો મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ ગુજરાતીઓના વખાણ કરતા જ મહારાષ્ટ્રના રાજકારણમાં ભડકો થયો છે. રાજ્યપાલનું કહેવું છે કે, મુંબઈના વિકાસમાં ગુજરાતી અને રાજસ્થાનીઓનો ફાળો વિશેષ છે. ગુજરાતી અને રાજસ્થાનીઓને ક્યારે બહાર કાઢી શકાય નહીં. તો સંદેશમાં જોઈએ આ અંગેનો વિશેષ અહેવાલ ‘આજના એજન્ડા’માં...

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS