151 વર્ષ જૂની આ અનોખી નવરાત્રિ આકર્ષણનું કેન્દ્ર બની

Sandesh 2022-10-03

Views 744

નવરાત્રિના તહેવાર દરમ્યાન શહેર હોય કે ગામડું તમામ જગ્યાએ તમે ગરબાના આયોજન થતા તો જોયા હશે. પરંતુ આ ગરબાઓમાં કોઈ પુરૂષોને મહિલાના વેશ ગરબે ગુમતા હોય તેવું

નહીં જ જોયુ હોય. ત્યારે બનાસકાંઠા જીલ્લાનું એક ગામ એવું છે જ્યાં પુરુષો મહિલાઓનો પોષાક ધારણ કરી નોરતીયા બની ગરબે ઘૂમે છે. તો આ ગરબામાં કોઈ મહિલાઓ ગરબે ગુમી

શકતી નથી મહિલાઓ ફક્ત બેસીને ગરબા નિહાળે છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS