ઘર દુકાન ઓફિસમાં ચોરીને હરક્તના અંજામ આપનાર તસ્કરો હવે એટલા બેફામ બની ગયા છે કે,પોલીસ સ્ટેશનોને પણ ટાર્ગેટ કરી ચોરીને અંજામ આપી રહ્યાં છે...સુરતના સરથાણા વિસ્તારમાં ટ્રાફિક પોલીસ ચોકીમાં બળોળું પાડી ચોરીને અંજામ આપનાર ડેરિંગબાજ ચોરની પોલીસે ધરપકડ કરી છે..તો જોઈએ કેવી રીતે ડેરિંગબાઝ ચોર પોતાના નાપાક ઈરાદાઓને અંજામ આપતો હતો...