રાજકોટમાં જિલ્લામાં હાલ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જ્યાં જસદણ પંથકમાં આજે બપોરે અંદાજિત 3 ઇંચ જેટલો ધોધમાર વરસાદ પડયો હતો.જેને પગલે સાણથલી, દોલતપર,વેરાવળ અને ડોડીયાળા સહીતના વિસ્તારમાં રસ્તાઓ નદી બન્યા હતા. સુરતના ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી ગાંડીતૂર બની છે. ડાજણ વિસ્તારમાં રેવા નગર ઝૂંપટપટ્ટીમાં 10 જેટલા ઝુંપડામાં પાણી ઘૂસી ગયું હતું