વાદળોનું વાર્ષિક ‘સંકટ’! જળાશય ભરાયા, નદીઓ બની ગાંડીતૂર

Sandesh 2022-08-08

Views 117

ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે, ત્યારે આજે દક્ષિણ ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં મેઘરાજાએ જમાવટ બોલાવી

હતી. જેમાં સૌથી વધુ વરસાદ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં 4 ઈંચ ખાબક્યો હતો. જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો

છે. ભારે વરસાદને પગલે નવા નીરની આવક થતાં નદી-નાળા છલકાયા છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS