બોડેલીમાં 10 ઇંચ અને જાંબુઘોડામાં 8 ઇંચ વરસાદ પડતા,બેટમાં ફેરવાયું

Sandesh 2022-07-10

Views 1

બપોર 2 વાગ્યા સધી બોડેલીમાં અધધ 10 ઇંચ અને જાંબુઘોડામાં 8 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેથી નીચાણ વાળા દિવાન ફળિયા, રઝાનગર, રામનગર સહીતના વિસ્તારો માંથી રહીશોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS