Gujarat માં કોર્પોરેટ બાસ્કેટબોલ લીગનું આયોજન

Sandesh 2022-05-06

Views 96

ગુજરાતમાં પ્રથમ વખત કોર્પોરેટ બાસ્કેટબોલ લીગ અને કોર્પોરેટ વોલીબોલ લીગનું આયોજન કરવામાં આવ્યું છે... જેનો શુંભારંભ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આવતી કાલે કરવામાં આવશે.. આ ટિવન લીગ અંતર્ગત 7 થી 29 મે સુધી એલ.જે. યુનિવર્સિટીના કેમ્પસમાં કુલ 64 મેચો રમાશે... જેમાં 192 નેશનલ અને સ્ટેટ લેવલના ખેલાડીઓ ભાગ લેશે તથા 16 ફ્રેન્ચાઇઝીની ટીમો સાથે કુલ 64 મેચો રમાશે... તો વિજેતા ટીમને રૂપિયા 2 લાખથી વધુની પ્રાઇઝ મની, ટ્રોફી એન્ડ મેમેન્ટો એવોર્ડના રૂપમાં આપવામાં આવશે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS