આ મેરેથોન 5, 10, 21 કિ.મી.નું આયોજન

Sandesh 2023-01-10

Views 12

અમદાવાદ શહેર પોલીસ દ્વારા થ્રિલ એડિકટ નાઈટ મેરેથોન દોડ યોજાશે. અગાઉ આયોજિત આ મેરેથોન રદ થતા હવે આ મેરેથોન આગામી 21 જાન્યુઆરીએ સાંજના સમયે યોજાશે. થ્રિલ એડિક્ટ મેરેથોનનું ઉદ્ઘાટન ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી કરાવશે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS