Gujarat માં પ્રાથમિક શિક્ષકોની બદલી અંગે શિક્ષણ મંત્રીની મહત્વની જાહેરાત

Sandesh 2022-04-04

Views 2

રાજ્યમાં પ્રાથમિક શિક્ષકોની બદલી અંગે શિક્ષણ મંત્રીએ મહત્વની જાહેરાત કરી છે. પ્રાથમિક શિક્ષકોની બદલીની સમયમર્યાદા ઘટાડીને 5 વર્ષ કરવામાં આવી છે. જેથી શિક્ષકો હવે 5 વર્ષ બાદ બદલી માટે અરજી કરી શકશે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS