આજે મોદી-ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષિય બેઠક મળશે, ડિફેન્સ ડિલ થવાની શક્યતા

DivyaBhaskar 2020-02-25

Views 3.7K

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચાર માત્ર 3 મિનિટમાંઆજે ટ્રમ્પ અને મોદી દિલ્હીમાં મળશેઅહી બંને વચ્ચે દ્વિપક્ષિય બેઠક મળશેઆ બેઠકમાં બંને દેશો વચ્ચે અનેક સમજૂતિ થશે જેમા ડિફેન્સ ડિલ થશે તેવું મનાય છેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS