દશેરા નિમિત્તે આજે દેશને પહેલું રાફેલ ફાઇટર જેટ મળશેસંરક્ષણમંત્રી રાજનાથસિંહ ફ્રાન્સમાં જ આ ફાઈટર જેટની શસ્ત્રપૂજા કરશે રાફેલ કરારમાં વાયુસેના પ્રમુખ એરમાર્શલ આરબીએસ ભદૌરિયાએ અગત્યની ભૂમિકા ભજવી હતી તેમના સન્માનમાં પહેલા રાફેલ વિમાનને ટ્રાયલ દરમિયાન આરબી-01 નામ આપવામાં આવ્યું છેરાજ્ય સરકારે પીયુસી સેન્ટરો સ્થાપવા માટેના નિયમો વધુ સરળ બનાવ્યા છે ટ્રાફિકના નવા નિયમો પછી ગુજરાતમાં નવા 1100 પીયૂસી સેન્ટર કાર્યરત થશે આ માટે 30 ઓક્ટોબર સુધીમાં અરજી કરી શકાશેઆ માટે સરકારે નિયમો અને પ્રક્રિયા પણ વધુ સરળ બનાવી દીધી છે જગ્યા અને વિવિધ ડોક્યુમેન્ટ્સમાં પણ ઘણી રાહત આપી છે