Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના સમાચારો માત્ર 3 મિનિટમાંઆજે યોગી આદિત્યનાથ અયોધ્યામાં શ્રીરામની મૂર્તિનુ અનાવરણ કરશેઆ મૂર્તી 7 ફૂંટની ઉંચાઈ ધરાવે છે15 જૂને રામ મંદિરને લઈ સાધુ સંતોનું મહાસંમેલન પણ યોજાશેઆ મહાસંમેલનમાં ઉદ્ધવ ઠાકરે પણ હાજર રહેશેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું