ભારતને દશેરાના દિવસે પહેલું રાફેલ મળશે 8 ઓક્ટોબર ને દશેરાએ ફ્રાન્સની રાજધાની પેરિસમાં રક્ષામંત્રી રાજનાથસિંહ હાજર રહીને શસ્ત્રપૂજન પણ કરશે રાફેલ કરારમાં વાયુસેના પ્રમુખ એરમાર્શલ આરબીએસ ભદૌરિયાએ અગત્યની ભૂમિકા ભજવી હતી તેમના સન્માનમાં પહેલા રાફેલ વિમાનને ટ્રાયલ દરમિયાન આરબી-01 નામ આપવામાં આવ્યું છેવાયુસેના પ્રમુખ એરફોર્સ ડે પર દેશના જાંબાઝોને પ્રશંસા પત્રથી સન્માનિત કરશે વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાનની 51મી સ્ક્વૉડ્રનઅને મિરાજ 2000ની 9 સ્ક્વૉડ્રન, ફ્લાઈટ કન્ટ્રોલર મિંટી અગ્રવાલના 601 સિગ્નલ યુનિટને વાયુસેના પ્રમુખ આરકેએસ ભદોરિયા એરફોર્સ ડે પર પ્રશંસા પત્રથી સન્માનિત કરશે