બિગ બોસ 13નો ફર્સ્ટ રનર અપ રહેલો આસિમ રિયાઝ બહાર આવતા જ સ્ટાર બની ગયો છે આસિમ ગુજરાતમાં કોઈ ઈવેન્ટમાં આવ્યો હતો જ્યાં તેની એક ઝલક જોવા ફેન્સની ભીડ જામી હતી આસિમ જ્યારે ઘરમાં હતો ત્યારે પણ તે ફેન્સ વચ્ચે ફેમસ હતો ત્યારે બહાર આવતા જ આસિમની લોકપ્રિયતા વધી છે તેમ કહી શકાય, અહીં પણ આસિમે ફેન્સનો આભાર માન્યો હતો અને જતો રહ્યો હતો