કૂવામાં 7 ફૂટ લાંબો નાગ જોવા મળ્યો, પ્રકૃતિ પ્રેમીઓએ સલામત રીતે બહાર કાઢ્યો

DivyaBhaskar 2019-06-26

Views 167

સંતરામપુરઃગુજરાતભરમાં ચોમાસાની શરૂઆત સાથે જ નાગ જેવા જનાવરો જોવા મળવા લાગ્યા છે સંતરામપુરના પ્રતાપપુરા વિસ્તારમાં સલીમભાઈ અરબની વાડીના કૂવામાં સાત ફૂટ જેટલો લાંબો નાગ જોવા મળ્યો હતો જેને પગલે પ્રકૃતિપ્રેમી તેમની ટીમ દ્વારા આ નાગને કુવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો ત્યાર બાદ તેને માતરીયા જંગલમાં છોડી દેવામાં આવ્યો હતો

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS