LRD વિવાદ વધુ વકર્યો છે,બિન અનામત વર્ગની મહિલાઓ આંદોલનના માર્ગે

DivyaBhaskar 2020-02-13

Views 2.9K

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચાર માત્ર 3 મિનિટમાંગુજરાત સરકારે મહિલા અનામત મુદ્દે 1 ઓગસ્ટ, 2018નો ઠરાવ સુધારવાની જાહેરાત બાદ બિન અનામત વર્ગની 250થી વધુ મહિલાઓએ ગાંધીનગરમાં આંદોલનનું રણશિંગુ ફૂંક્યું છે રાજભવન તરફ જઈ રહેલા દિનેશ બાંભણિયા, કરણી સેનાના રાજ શેખાવતની અટકાયત કરી હતીઠરાવમાં સુધારો કરવાના સરકારના નિર્ણયનો વિરોધ કરતી આ મહિલાઓએ ગાંધીનગરમાં જ ઠરાવ રદ્દ કરવાની માગણી સાથે આંદોલન પર ઉતરેલી મહિલાઓની છાવણી સામે રસ્તા પર બેસી સરકારી નિર્ણયનો વિરોધ કર્યો
હતોપ્રધાનોને મળવાની માગ કરી રહી છેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS