રાજકોટ: શાપર પાસે આવેલી આદર્શ સોસાયટીમાં છેલ્લા 10 વર્ષથી નર્મદાનું પાણી આવતું નથી આથી 100થી વધુ મહિલાઓ બેડા સાથે રસ્તા પર ઉતરી આવી હતી અને પાણી આપોના સુત્રચ્ચાર કર્યા હતા બિલ્ડરે નર્મદાનું પાણી આપવાના નામે 10-10 હજાર રૂપીયા 300 લોકો પાસેથી ઉઘરાવી લીધા છે પરંતુ હજી સુધી પાણઈ મળ્યું નથી આ સોસાયટીના લોકો ટેન્કર આધારીત જીવી રહ્યા છે