વરસતા વરસાદમાં શર્ટલેસ બૉય્ઝ વચ્ચે અદા શર્માનો હોટ ડાન્સ

DivyaBhaskar 2020-01-25

Views 34

એક્ટ્રેસ અદા શર્મા સોશિયલ મીડિયામાં ઘણી જ એક્ટિવ રહે છે અદાના ફોટોઝ અને વીડિયો જ તેના ફેન્સ પણ ખુબ પસંદ કરે છે હાલમાં જ તેણે એક વીડિયો શેર કર્યો જેમાં તે વરસતા વરસાદમાં શર્ટલેસ બૉય્ઝ વચ્ચે ડાન્સ કરી રહી છે આ વીડિયો કોઈ મૂવીના શૂટિંગનો છે જે મિનિટોમાં વાઇરલ થયો છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS