ડીસામાં વરસતા વરસાદમાં મહિલાઓ છત્રી સાથે ગરબે ઘૂમી

DivyaBhaskar 2019-10-02

Views 940

ડીસા: ભક્તિ શક્તિ અને આરાધનાનું પ્રતીક મનાતા નવરાત્રી પર્વનું એક વિશેષ મહત્વ છેસોમવારે શરૂ થયેલ નવલા નોરતામાં થનગનવા યુવાનો યુવતીઓ મહિલાઓ બાળકો સહિત તમામ થનગની રહ્યા હતાપરંતુ બે દિવસ મેઘરાજાની પધરામણીથી ખેલૈયાઓ વિમાસણમાં મુકાયા હતાજોકે ચાચરચોકમાં જેવા ગરબા શરૂ થાય અને ખેલૈયાઓ ગરબે ના ઝૂમે એવું ભાગ્યે જ બને ડીસામા મંગળવારે રાત્રે મેઘરાજા મન મુકીને વરસ્યા પરંતુ શહેરના શાન્તિ નગર સોસાયટીની મહિલાઓ છત્રી લઈને ગરબા રમ્યા હતા આ ગરબા જોવા આસપાસના તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ગરબાનો આનંદ માણ્યો હતો

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS