મથુરાઃવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે મથુરામાં સ્વચ્છતા હી સેવા અભિયાનની શરૂઆત કરી તેમણે કહ્યું કે નદી અને તળાવમાં રહેતા પ્રાણીઓ પ્લાસ્ટિકને ગળી જાય પછી તેમને બચાવવા મુશ્કેલ થઈ જાય છે સિંગલ યુઝ પ્લાસ્ટિકમાંથી છુટકારો મેળવવો જ પડશે આપણે એવી કોશિશ કરવાની છે કે આ વર્ષે 2 ઓક્ટોબર સુધીમાં ઘર, ઓફિસ સિંગલ યુઝ પ્લાસ્ટિકમાંથી મુક્ત થાય સિંગલ યુઝ પ્લાસ્ટિક એટલે કે એવું પ્લાસ્ટિક જે એક વાર વાપરીને ફેંકવામાં આવે છે