એક્ટર સંજય કપૂરની દીકરી શનાયા કપૂર અવારનવાર કોઈ ઈવેન્ટમાં પોતાના ગ્લેમરસ લૂકના કારણે ચર્ચામાં રહે છે તેણે બૉલિવૂડમાં કોઈ કામ તો નથી કર્યું પણ પોતાના લૂક્સથી લાઇમલાઇટમાં અચૂક રહે છે ત્યારે હાલમાં તેનો નવો અંદાજ જોવા મળ્યો શનાયાએ મુશ્કેલ બેલી ડાન્સ સ્ટેપ્સ કરી સૌકોઈને ચોંકાવ્યા છે