અમદાવાદના ડાન્સ ગ્રૂપનો ધમાકેદાર ડાન્સ, ‘પ્યાર દો’ પર હટકે ડાન્સ મૂવ્સ

DivyaBhaskar 2019-12-20

Views 1

અમદાવાદના ફેમસ ડાન્સ સ્ટેશનના એક ગ્રૂપે બોલિવૂડના ફેમસ સોંગ ‘પ્યાર દો’ પર ધમાકેદાર ટ્રાયો ડાન્સ કરી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે જેની કોરિયોગ્રાફી કોરિયોગ્રાફર રાજવીર રાઠોડે કરી છે આ ગીત જૂના ગીતનું રિમિક્સ છે જેના પર યૂનિક ડાન્સ સ્ટેપ્સ બેસાડવામાં આવ્યા છે વીડિયોને જોતા જ તમારી નજર તેના પરથી હટશે નહીં

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS