રાજકોટ: મહાનગરપાલિકાએ માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ પાસેના ગાર્ડનમાં ફ્લાવર શોનું આયોજન કર્યું છે જેનું આજે શુક્રવારે સવારે 9 વાગે નાયબ મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ ફ્લાવર શોમાં 70 પ્રકારના ફૂલછોડનો નજારો જોવા મળશે ફ્લાવર શોમાં 20 રૂપિયા ટિકિટ રખાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ફ્લાવર શોમાં 70 પ્રકારના ફૂલછોડનો નજારો જોવા મળશે તેમજ ફ્લાવર ડોલ, મોર, ઘડો, હાર્ટ સાઇન, હેગિંગ બાસ્કેટ, હેગિંગ પોર્ટ સહિતના આકર્ષણ રાખવામાં આવ્યા છે