ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસાડવાના ષડયંત્રનો પર્દાફાશ, કરોડોના હેરોઈન સાથે 5 પાકિસ્તાની ઝડપાયા

DivyaBhaskar 2020-01-07

Views 3.1K

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચાર માત્ર 3 મિનિટમાંકચ્છના દરિયા કિનારાથી ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસાડવાના ષડયંત્રનો સંયુક્ત ઓપરેશનમાં પર્દાફાશ થયો છેભારતીય કોસ્ટગાર્ડ અને ATSનું જખૌ નજીક સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું છે‘જમજમ’ બોટમાં 175 કરોડના કિલો હેરોઈન સાથે 5 પાકિસ્તાનીને પકડ્યાં છેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS