ગુજરાતમાં 15 નવેમ્બરથી શિયાળો શરૂ થશે હવામાન વિભાગના જણાવ્યાં મુજબ, 15 નવેમ્બર સુધી સવારે અને રાત્રે ઠંડી અને બપોરે ગરમી આમ ડબલ સિઝનનો અનુભવ થશેઆગામી ત્રણ દિવસમાં અમદાવાદમાં ગરમીનો પારો 37 ડિગ્રીને પાર જઇ શકે છે ગુજરાતમાં હાલ ઉત્તર-પશ્ચિમથી ઉત્તર દિશાનો પવન છેદિવાળીના તહેવારને ધ્યાને લઇ રાજ્ય સરકાર સરકારી કર્મચારીઓનો પગાર વહેલો ચુકવશે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ છે કે, રાજ્ય સરકારના કર્મચારીઓને તા21, 22 અને23 ઓક્ટોબરે પગાર ચૂકવવામાં આવશે આ સાથે જ 454 લાખ પેન્શનરોને પણ તેમનું પેન્શન આ તારીખો દરમિયાન ચૂકવાશે