Speed News: 8 રાજ્યોની 59 બેઠકો પર સાતમા તબક્કાનું મતદાન શરૂ

DivyaBhaskar 2019-05-19

Views 1.4K

લોકસભા ચૂંટણી માટે રવિવારે 8 રાજ્યોની 59 સીટ પર સવારે 7 વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થયું છે જેમાં બિહાર અને મધ્યપ્રદેશની 8, પંજાબ અને ઉત્તરપ્રદેશની 13, પશ્ચિમ બંગાળની 9, હિમાચલ પ્રદેશની 4 અને ઝારખંડની 3ની સીટો પર મતદાન યોજાઈ રહ્યું છેવડાપ્રધાન મોદી રવિવારે સવારે બાબા બદ્રીનાથના દર્શન કરવા જશે જો કે ઉલ્લેખનિય છે કે, શનિવારે PM મોદીએ કેદારનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરી વિકાસકાર્યોના પ્રોજેક્ટનો રિવ્યૂ કર્યો હતો ત્યાર બાદ અહીં મોદી એક ગુફામાં ધ્યાન ધરવા બેઠા હતા

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS