સુરત બેઠક પર ઉત્સાહ સાથે લાઈનો લગાવી મતદારોનું મતદાન શરૂ

DivyaBhaskar 2019-04-23

Views 663

સુરત: સુરત લોકસભા બેઠક પર આજે 16,37,595 મતદારો ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં ફ્રીઝ કરશે સવારથી જ સુરતમાં લાઈન લગાવી મતદારો મતદાન કરી રહ્યા છે અને મતદારોમાં મતદાનને લઈને ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે ઇતિહાસ પર નજર નાખતાં સુરત બેઠક પર મતદાનની ટકાવારી વધવાનો લાભ ભાજપને મળતો રહ્યો છે ત્યારે આ વખતે જોવાનું રહ્યું કે, કેટલા ટકા મતદાન થાય છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS