Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચારો માત્ર 3 મિનિટમાંઆજે નક્કી નક્કી થઈ જશે કે આ વખતે કોની સરકાર બનશેલોકસભાની 543 બેઠકોમાંથી 542 બેઠકો પર થયેલા મતદાન બાદ આજે મતગણતરીનો દિવસ છેઆજે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ચૂકી છે ત્યારે થોડા કલાકોમાં ખ્યાલ આવી જશે કે જનતાએ ફરી મોદીને તક આપી છે કે નહીંઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું