એક્ઝિટ પોલ મુજબ NDAની સરકાર બનશે

DivyaBhaskar 2019-05-19

Views 539

બધા જ એક્ઝિટ પોલના તારણ મુજબ દેશમાં વધુ એક વખત નરેન્દ્ર મોદીની સરકાર બનશે એક્ઝિટ પોલ મુજબ NDAને સરેરાશ 280થી 310 બેઠક મળી શકે છે આ તરફ UPA અને અન્યને સરેરાશ 125-125 બેઠક મળે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે એક્ઝિટ પોલ મુજબ યૂપીમાં ભાજપને મોટો ફટકો પડશે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS