શહેરમાં ચાલતાં આંતરરાજ્ય હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે એસઓજી પોલીસે બે જગ્યાએ દરોડા પાડીને 4 લલનાઓ સહિત છ દલાલને ઝડપી પાડ્યાં હતાં આ તમામ લોકો ઈન્ટરનેટના માધ્યમથી દેહ વ્યાપારનો ધંધો ચલાવતાં હતાં હાલ પોલીસે એજન્ટને ઝડપી લઈ મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે