UPના મેરઠમાં સિટી એસપી અખિલેશ નારાયણ સિંહનો એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે આ વીડિયો 20 ડિસેમ્બરનો છે જ્યારે યૂપીમાં નાગરિક સંશોધન એક્ટનાવિરોધમાં હિંસક પ્રદર્શન થયું હતું આ દરમિયાન એસપી મેરઠ અખિલેશ નારાયણ સિંહ ઉપદ્રવિયોને નિયંત્રણમાં લેવા મેરઠના નિસાડી ગેટ પાસે એક ગલીમાં પહોંચ્યા અને પ્રદર્શનકારીઓને કહેવા લાગ્યા કે પાકિસ્તાન જતા રહો, ખાવ છો અહીંનું અને ગાવ છો ત્યાંનુ,, તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાઇરલ થઈ રહ્યો છે