મેનકા ગાંધીએ સુલતાનપુરમાં વિજળી વિભાગના કર્મચારીનો કલાસ લીધો હતો મેનકા ગાંધી કલેક્ટર ઓફીસમાં અધિકારીઓ સાથે બેઠક કરી રહી હતી ત્યારે જ વિકાસ સંબંધી બેઠકમાં અનેક ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત હતા જેમાં વિજળી વિભાગના SDOને તેમની કાર્યશૈલીમાં સુધારો લાવવાની ચેતવણી આપી હતી મેનકા ગાંધીના ગુસ્સાને જોઈ દરેક અધિકારીઓ ફફડી ઊઠ્યા હતા કોઈ ગામમાં વિજળી માટે મેનકાએ 8 વાર અધિકારીને ફોન કર્યા હતા કામ સમયસર પૂર્ણ ન થતાં મેનકા ગાંધી ગુસ્સે ભરાયાં હતા