પિંક બનારસી સાડીમાં બંગાળી એક્ટ્રેસ નુસરત જહાં, કહ્યું ‘સુંદરતા ચહેરામાં નથી’

DivyaBhaskar 2019-12-20

Views 13.3K

બશીરહાટથી ટીએમસીની સાંસદ બનેલી બંગાળી એક્ટ્રેસ નુસરત જહાં હાલ સોશિયલ મીડિયામાં ઘણી જ એક્ટિવ રહે છે તે તેના એક ફોટો કે વીડિયોથી ચર્ચામાં રહે છે હમણાં જનુસરતે બનારસી સાડીમાં એક ફોટોશૂટ કરાવ્યું જે તેના ફેન્સને ઘણું જ એટ્રેક્ટ કરી રહ્યું છે પિંક બનારસી સાડીમાં નુસરત ઘણી જ સુંદર લાગી રહી છે સાથે જ તેણે એક કેપ્શન આપ્યું છે કે સુંદરતા ચહેરામાં નથી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS