બોલિવુડ એક્ટ્રેસ અને ગ્લોબલ આઇકન પ્રિયંકા ચોપરા ફરી એક વાર પોતાના લૂકના કારણે ચર્ચામાં છે વાસ્તવમાં પ્રિયંકા ચોપરાએ 'ઈનસ્ટાઈલ મેગેઝીન' માટે હૉટ ફોટોશૂટ કરાવ્યું છે જેના કારણે તે ઘણી ટ્રોલ થઈ રહી છે ભારતીય દર્શકોને પીસીનું આ ફોટોશૂટ ગમ્યું નહિં જેના કારણે તેના વિરોધમાં ટ્વિટર પર નિવેદનબાજી કરી રહ્યા છે પ્રિયંકા બ્લાઉસ વગરની ગોલ્ડન સાડીમાં છે જેનો હૉટ ડસ્ટી લૂક ઘણો જ ગ્લેમરસ છે અને મેગેઝિનના કવરપેજ પર ઘણી જ સ્ટનિંગ લાગી રહી છે