આત્મિય કોલેજ પાસે મનપાના પાણીના ટાંકાનો સ્લેબ ધરાશાયી, જાનહાનિ ટળી, ફાયરબ્રિગેડે સમારકામની કામગીરી હાથ ધરી

DivyaBhaskar 2019-12-15

Views 1.3K

રાજકોટ: શહેરના કાલાવડ રોડ પર આવેલી આત્મિય કોલેજ પાસે મનપાના પાણીના ટાંકાના સ્લેબ સહિત અમુક ભાગ ધરાશાયી થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ઘટનાની જાણ થતા જ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર ઉદિત અગ્રવાલ સહિત ફાયરબ્રિગેડનો સ્ટાફદોડી ગયો હતો જો કે, આ ઘટનામાં કોઇ જાનહાનિ સર્જાઇ નથી ફાયરબ્રિગેડ દ્વારા ટાંકાનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS