જનતા કર્ફ્યુના પગલે ફાયર સ્ટેશન દ્વારા અમદાવાદમાં ફ્યુમીગેશનની કામગીરી હાથ ધરાઈ

DivyaBhaskar 2020-03-22

Views 7K

અમદાવાદ: અમદાવાદના તમામ વિસ્તારમાં કેમિકલ સ્પ્રે છાટી અને ફ્યુમીગેશનની કામગીરી અમદાવાદ ફાયરબ્રિગેડની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે તમામ 14 જેટલા ફાયર સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ આ કામગીરીમાં જોડાયા છે સેટેલાઇટ વિસ્તારમાં ઝાંસીની રાણીના BRTS બસ સ્ટેન્ડ પાસેથી આજે સવારે આ કામગીરી શરૂ કરવામાં આવી છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS