જૂનાગઢઃ અરબી સમુદ્રમાં સર્જાયેલા ક્યાર વાવાઝોડાની ચેતવણીને પગલે અને દિવાળીના જ દિવસે ભારે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી વેરાવળ, પોરબંદર તેમજ અમરેલી જિલ્લાના બંદરો સહિતના સ્થળોએ 2 નંબરના સિગ્નલ લગાવાયા હતા હાલ ક્યાર નામના વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે પરંતુ દિવના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે અને ઉંચા મોજા ઉછળી રહ્યા છે