સલમાન ખાનના ઘર બહાર પ્રદર્શન, શૉને બંધ કરવાની માગ

DivyaBhaskar 2019-10-12

Views 3.5K

મોસ્ટ કોન્ટ્રોવર્શિયલ શૉ બિગ બોસ 13ને લઇને લોકોની નારાજગી વધી રહી છે સલમાન ખાનને સોશિયલ મીડિયા પર 8 ઓક્ટોબરે ધમકી પણ આપવામાં આવી હતી અને 11 ઓક્ટોબરે કેટલાંક પ્રદર્શનકારીઓએ ધરણા પ્રદર્શન પણ કર્યા, સલમાનના ગેલેક્સી એપાર્ટમેન્ટ બહાર કેટલાંક લોકોએ આરોપ લગાવ્યો કે આ શૉ સમાજમાં અરાજકતા અને લવ જેહાદને પ્રોત્સાહન આપે છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS