મધ્યપ્રદેશના ઈન્દોરમાં નિગમ અધિકારી સાથે બેટથી મારઝુડ કરવાના આરોપમાં આરોપી ભાજપ ધારાસભ્ય આકાશ વિજયવર્ગીય રવિવારે જામીન પર છૂ્ટ્યો છે તેમને કહ્યું કે, હું ભગવાનને પ્રાર્થના કરું છું કે મને ફરી બેટિંગ કરવાની તક ન આપે હવે ગાંધીજી રસ્તા પર ચાલવાનો પ્રયાસ કરીશ ઈન્દોર જેલથી બહાર આવ્યા બાદ સમર્થકોઓ તેમનું માળા પહેરાવીને સ્વાગત કર્યું છે શનિવારે સાંજે જામીન મળ્યા બાદ સમર્થકોએ ભાજપ કાર્યાલયની બહાર ખુશીથી ફાયરિંગ પણ કર્યું હતું 26 જૂને ઘરપકડ તેમને કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતા