વીડિયો ડેસ્કઃ દિવ્યભાસ્કરડોટકોમના પેરેન્ટિંગ કાર્યક્રમમાં આજે ડૉ આશિષ ચોક્સીએ ઈશ્વર વિશે વાત કરી છે ઈશ્વર ક્યા ક્યા કાર્યમાં છે અને ઈશ્વર મનુષ્યને ખુશ થવા માટે કેવી તક આપે છે અને વ્યક્તિ કેવી રીતે કામ કરે તેની સાથે રહે જ છે ડૉ આશિષ ચોક્સી તેના વિશે વાત કરશે