મોદી અને શેખ હસીના વચ્ચે મુલાકાત, બંને દેશો વચ્ચે વધુ 3 યોજનાઓનું ઉદ્ધાટન

DivyaBhaskar 2019-10-05

Views 988

બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના ભારતના પ્રવાસે છે શનિવારે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શેખ હસનાની મુલાકાત થઈ હતી બન્નેની હાજરીમાં કરારના દસ્તાવેજો એક્સચેન્જ કરાયા મોદીએ કહ્યું- મને ખુશી છે કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વધું 3 યોજનાઓનું ઉદ્ધાટન કરવાની તક મળી અમે એક વર્ષમાં 12 સંયુક્ત પ્રોજેક્ટ શરૂ કર્યા છે

તેમણે કહ્યું- અમારું લક્ષ્ય આપણા લોકોનું જીવન શ્રેષ્ઠ બનાવવાનું છે જે આપણી મિત્રતા પર નિર્ભર છે ઉલ્લેખનીય છે કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટ્રાન્સપોર્ટ, કનેક્ટિવિટી સહિત 6-7 સમજૂતી હસ્તાક્ષર થયા હતા

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS