વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ઐતિહાસિક પ્રવાસે રશિયાના વ્લાદિવોસ્તોક પહોંચ્યા છે પીએમ મંગળવારે રાતે વ્લાદિવોસ્તોક આવી પહોંચ્યા હતા અહીં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આજે મોદી અહીં ઘણાં મહત્વના કાર્યક્રમમાં ભાગ લેશે જેમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની દ્વિપક્ષીય વાર્તા પણ સામેલ છે પીએમ અહીં ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમ અને બંને દેશોની વચ્ચેના 20મા વાર્ષિક શિખર સમ્મેલનમાં ભાગ લેશ