ગુરૂવારે વડાપ્રધાન મોદી દ્વારા કૅબિનિટ મામલાની 8 સમિતિનું ગઠન કરવામાં આવે છેઆ 8 સમિતિઓમાં અમિત શાહને સ્થાન મળે છે પણ રાજનાથને માત્ર 2 સમિતિમાં જ સ્થાન મળે છેજોકે વધુ ચોંકાવનારી બાબત તો એ હતી કે રાજનીતિક-સંસદીય જેવી મહત્વની સમિતિમાં જ રાજનાથને સ્થાન મળતું નથીઆ ઘટનાથી સ્પષ્ટ સંદેશ જાય છે કે મોદીને રાજનાથ પર વિશ્વાસ નથીજોકે ગુરૂવાર રાતે સમિતિની નવી યાદી સામે આવે છે જેમા રાજનાથને 2 થી વધારી 6 સમિતિમાં સ્થાન અપાય છેમોદી-શાહ યુગમાં પહેલીવાર બન્યંુ છે કે કોઈ નિર્ણય કર્યા બાદ 24 કલાકમાં પાછો ખેંચી પુનઃવિચારણા કરવી પડી હોયઆ સંજોગોમાં સમજીએ કે મોદી અને રાજનાથના સંબંધ ખરેખર કેવા રહ્યા છે અને હાલ કેવા છે ?