રાજકોટમાં સળગતી ઇંઢોણી સાથે બાળાઓના રાસ-ગરબા

DivyaBhaskar 2019-10-02

Views 1.5K

રાજકોટ: શહેરની મવડી ચોકડી પાસે બજરંગ ગરબી મંડળ દ્વારા સળગતી ઇંઢોણી રાસ રજૂ કરવામાં આવે છે જેમાં 12થઈ 13 વર્ષની બાળાઓ માથા પર સળગતી ઇંઢોણી સાથે ગરબે રમે છે આ રાસ જોવા માટે આસપાસના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે અર્વાચીન ગરબીની સામે પ્રાચીન ગરબીનો પણ દબદબો છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS